સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th September 2021

ગોંડલની ગોંડલી નદી ગાંડીતુરઃ મોતીસર ડેમ ઓવરફલોઃ

ગોંડલઃ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણી...પાણી.. થઇ ગયું છે ગોંડલી નદી ગાંડીતુર થઇ છે અને મોતીસર ડેમ ઓવરફલો થયો છે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનો ફસાયા હતા. સવારે પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:28 pm IST)