News of Monday, 13th September 2021
પડધરી પુલ ઉપરની નદી બે કાંઠે
રાજકોટ-જામનગર હાઇ-વે ઉપર આવેલ પડધરી પુલ પાસે નદીમાં ભારે પુર આવતા પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. અને નદીબે કાંઠે થઇ છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:26 pm IST)