News of Monday, 13th September 2021
રાત્રે 11 વાગ્યે જામજોધપુરમાં વિજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ
( દર્શન મકવાણા દ્વારા) જામ જોધપુર : આજે રાત્રે 11 વાગ્યે જામજોધપુરમાં વિજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
(11:19 pm IST)