News of Saturday, 13th November 2021
હકુભાએ વૃધ્ધાશ્રમમાં વડીલો સાથે નાસ્તો કર્યો
જામનગરઃ નવા વર્ષની શુભ શરૂઆતમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) દ્વારા એમ.પી.શાહ વૃધ્ધાશ્રમમાં વડીલો સાથે નાસ્તો કરી તેમના આશીર્વાદલઇ વિચાર ગોષ્ઠી કરી અને મોં મીઠુ કરાવી અને સંસ્થાના કર્મનિષ્ઠ કાર્યકરોને રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરેલ. આ પ્રસંગે એમ.પી.શાહ વૃધ્ધાશ્રમના ટ્રસ્ટીઓ પણ સાથે રહેલ અને હકુભાએ ટ્રસ્ટીઓને વૃધ્ધાશ્રમના સંચાલન બાબતે અભિનંદન પાઠવેલ.
(10:41 am IST)