News of Saturday, 13th November 2021
ગોંડલ નવા યાર્ડમાં મરચાની ધુમ આવક :.
ગોંડલ : નવા યાર્ડમાં મરચાની ધુમ આવક થઇ છે, મરચા ભરેલા વાહનોની લાંબી કતારો લાગી છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)
(12:16 pm IST)