સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

ગોંડલનો પ્રશિવ ખેલ મહાકુંભ સ્‍વિમિંગમાં પ્રથમ

 

ગોંડલઃ  ગોંડલના પ્રશિવ પ્રકાશભાઇ જોશીએ ખેલ મહાકુંભ સ્‍વિમિંંગ અંડર ૧૪ની ૩ ઇવેન્‍ટમાં ભાગ લીધો હતો.  જેમાં ૨૦૦મી ફ્રિ સ્‍ટાઇલમાં ૧૦૦મી. બેક સ્‍ટાઇલમાં પ્રથમ અને ૧૦૦ મી. બટરફલાય સ્‍ટાઇલમાં દ્વિતીય નંબરે વિજેતા થયા હતા. (તસ્‍વીર અહેવાલઃ જિતેન્‍દ્ર આચાર્ય ગોંડલ)

(12:17 pm IST)