News of Saturday, 14th May 2022
આટકોટઃ ગરમીમાં ટાઢક મેળવવા પશુઓનુ સ્નાન
આટકોટઃ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ૪૫ ડીગ્રી તાપમાનથી પંખા એસી પણ ઘીમાં પડી ગયા ત્યારે પશુઓ પણ અકળાઈ ગયા છે તેમણે પંખા એસી કયાં તેમણે નદી મા રહેલા પાણી મા ઠંડકનો અહેસાસ કર્યોᅠ ત્યારે ભેસો પાણી મા પડી ને મોજ મજા કરે છેᅠ ᅠહાલની ગરમીથી લોકો પશુઓ પણ અકળાઈ ગયા છે.(તસવીરોઃ કરશન બામટાઃ આટકોટ)
(12:18 pm IST)