સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

ઉપલેટાના વેણુ-2 ડેમ માથી પાણી છોડવાનો નિર્ણય મુલત્વી

મોટી પાનેલી તા.૧૪ :ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસે આવેલ વેણુ 2 ડેમ માથી કાલે તા.15  ને રવીવારે સવારે 11 કલાકે પાણી છોડવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી *જે હાલ ટેકનીકલ કારણોસર પાણી છોડવાનો નિર્ણય મુલત્વી રાખવામાં આવેલ છે* આગામી સમયમાં પાણી છોડવાનો નિર્ણય ફરી કરવામાં આવશે. તેમ અકિલાના શ્રોતાએ જણાવ્યું છે

 

(1:01 pm IST)