News of Saturday, 14th May 2022
ખંભાળીયા માં ચાર રસ્તા થી પોરબંદર રોડ પર ઝાડ પડતા રસ્તો બંધ
ખંભાળિયા:::દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામ ખંભાળીયા માં ચાર રસ્તા થી પોરબંદર રોડ પર ઝાડ પડતા રસ્તો થયો બંધ થઈ ગયો હતો.(તસવીર - અહેવાલ : કૌશલ સવજાણી - ખંભાળિયા)
(2:14 pm IST)