સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

દ્વારકાના કલ્યાણપુર પંથકમાં માત્ર બે કલાકમાં ૩ ઇંચ ભારે વરસાદ ખાબક્યો : સર્વત્ર જળ બંબાકાર

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :આજે સવારથી મેઘરાજાના ડોળ વચ્ચે બપોરે કેટલાક વિસ્તારો મા તુટી પડ્યા હતા. બપોરે ૨ થી ૪ વાગ્યા દરમ્યાન દ્વારકાના કલ્યાણપુર પંથક માં ૩ ઇંચ જેટલો વરસાદ તુટી પડતાં જળબંબાકાર માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત ધારી ૩૫, અને કેશોદ ૨૦ મીમી વરસાદ નોંધાયેલ છે

(5:48 pm IST)