સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોના ધીમો પડ્યો :નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : જૂનાગઢ સિટી અને મેંદરડામાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે   

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 2 કેસમાં જૂનાગઢ સિટી અને મેંદરડામાં 1-1 કેસ નોંધાયો છે

 

(8:50 pm IST)