સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

પોરબંદરના મોચા–ગોરસરમાં કૂતરાને ભગાડવાના મનદુઃખથી ધોકા મારીને હત્‍યા

પોરબંદર : જિલ્‍લાના મોચા-ગોરસરમાં કૂતરાને ભગડવાનું મનદુઃખ રાખીને આરોપી રાજુનાથ રામનાથ સતનાથ બાવાજી એ સુંદરબેન શિવનાથ શામનાથ જાતે બાવાજી (ઉ.૮૦) ના દીકરા ભનુનાથ શિવનાથ સતનાથની લાડકના ધોકા મારીને હત્‍યા કરી નાખી હતી મરણ જનાર યુવાનની માતા સુંદરબેન શિવનાથ શામનાર્થે પોતાના દિકરાની હત્‍યા કરી નાખ્‍યાની આરોપી રાજુનાથ રામનાથ સતનાથ રહે. મોચા ગોરસરવાળા સામે માધવપુર પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

(9:02 pm IST)