સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

રાત્રે પોરબંદરમાં કાર અથડાવા બાબતે જૂથ અથડામણ :વીર ભનુની ખાંભી પાસે, ઝુરીબાગ નજીક બનાવ : ફાયરિંગની ઘટના : રાજ કેશવાલાનું મોત :પોલીસ કાફલો પહોંચ્યો

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર : આજે માકરસંક્રાતિની રાત્રે પોરબંદરમાં કાર અથડાવા બાબતે જૂથ અથડામણ થઇ છે, પોરબંદરના વીર  ભનુની ખાંભી પાસે, ઝુરીબાગ નજીક કાર અથડાવવા મામલે ફાયરિંગની ઘટના બની છે જાણવા મળ્યા મુજબ રાજ કેશવાલા નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો  છે

(11:19 pm IST)