સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

દ્વારકાધીશ ભગવાનના દર્શને અનુરાધા પોંડવાલ

દેવભૂમિ દ્વારકા ખાતે સુપ્રસિધ્‍ધ ગાયક કલાકાર શ્રીમતી અનુરાધા પોંડવાલે ભગવાનશ્રી દ્વારકાધીશના મંદિરે ધ્‍વજાપૂજન તથા નૂતન ધ્‍વજારોહણ અને ભગવાનશ્રી દ્વારકાધીશના દર્શન કરી,આર્શીવાદ મેળવી ધન્‍યતા અનુભવી હતી. પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક પરિવાર સાથે ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(10:46 am IST)