News of Saturday, 15th January 2022
તળાજાનાં કોંગ્રેસના ધારાસભ્ય કાળુભાઇ બારૈયાની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સની સુવિધા
જગદીશભાઇ ઠાકોર -શકિતસિંહ ગોહિલની ઉપસ્થિતીમાં લોકાર્પણ :.. ભાવનગર જીલ્લાના તળાજાનાં ધારાસભ્ય કનુભાઇ બારૈયાની ગ્રાન્ટમાંથી સંપૂર્ણ સુવિધાયુકત એમ્બ્યુલન્સની સુવિધા શરૃ કરવામાં આવી છે. જેનું લોકાર્પણ પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ ઠાકોરના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ તકે રાજયસભાના સાંસદ, શકિતસિંહ ગોહીલ, ધારાસભ્ય અંબરીશભાઇ ડેર સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. જે તસ્વીરમાં નજરે પડે છે.
(11:37 am IST)