સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

જામનગર જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇને કોરોના

ધ્રોલઃ  જામનગર જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો છે.
જે લોકો સંપર્કમાં આવેલ હોય તેઓને કોરોના રીપોર્ટ કરવા અપીલ કરી છે.
ધરમશીભાઈની તબીયત એકદમ સારી છે તે તેમના નિવાસ સ્‍થાને હોમ કોરટાઈન થયા છે.(સંજય ડાંગરઃ ધ્રોલ)

 

(11:37 am IST)