News of Saturday, 15th January 2022
ગોંડલની સરકારી હોસ્પિટલ પાસે કારમાં આગ ભભૂકી
ગોંડલ :::: ગોંડલની સરકારી હોસ્પિટલ પાસે એક કારમાં આગ લાગતા ફાયર ફાઈટર એ ઘટના સ્થળે જઇ આગને કાબુમાં લીધી હતી. સદનસીબે કોઇ જાનહાની થઈ નહતી. (તસવીર ભાવેશ ભોજાણી - ગોંડલ)
(6:34 pm IST)