સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને અન્નકોટ

વાંકાનેરઃ સાળંગપુરમાં અખાત્રીજના સવારે ૧૧:૩૦ કલાકે દાદાને ભવ્ય આ મહોત્સવનો દિવ્ય અન્નકોટ ધરાવવામાં આવેલ જે તસ્વીરમાં નજરે પડે છે.

(11:44 am IST)