સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

ધારી તાલુકામાં ગાજવીજ પવન સાથે વરસાદ પડતા કેરીના પાકનો સોથ વળી ગયો

અમરેલીઃ છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટા સાથે કોઈ કોઈ જગ્યાએ કમોસમી વરસાદ પડી જાય છે ગઈકાલે પણ અમરેલી જીલ્લાના ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટા સાથે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. આ વરસાદથી કેરીનો પાક ખરી પડયો હતો જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:17 pm IST)