સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

ગોંડલ નાગરિક સહકારી બેન્કના ડિરેક્ટર તરીકે પાલિકાના પૂર્વ પ્રમુખ અશોકભાઈ પીપળીયા બિન હરીફ

ગોંડલ તા ૧૫,ગોંડલ નાગરિક સહકારી બેન્કના ડિરેક્ટર તરીકે પાલિકાના પૂર્વ પ્રમુખ અશોકભાઈ પીપળીયા બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે.

        તેઓને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા બેંકના સભ્યો અને સભાસદોએ શુભેચ્છા પાઠવી છે.(તસવીર- અહેવાલ: ભાવેશ ભોજાણી -ગોંડલ)

(4:21 pm IST)