News of Wednesday, 15th June 2022
ભાવનગર શહેરમાં કોરોનાનો એક કેસ નોંધાયો :એક્ટિવ દર્દીઓની સંખ્યા 13
દેવબાગ વિસ્તારમાં રહેતી ૫૧ વર્ષીય મહિલા કોરોના સંક્રમિત
( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર શહેરમાં આજે કોરોનાનો એક કેસ નોંધાયો છે.
ભાવનગર શહેરમાં દેવબાગ વિસ્તારમાં રહેતી ૫૧ વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થયા છે.હવે ભાવનગર શહેરમાં કોરોના એક્ટિવ દર્દીઓની સંખ્યા 13 થઈ છે.
(8:08 pm IST)