સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th August 2022

ધ્રોલના તાલુકા કક્ષાનો લૈયારા પ્રાથમિક શાળામાં પ્રાંત અધિકારી શ્રી વી.ડી સાકરીયાઍ ધ્વજને સલામી આપી

ધ્રોલઃ ધ્રોલ તાલુકા કક્ષાઍ લૈયારા ગામ ખાતે યોજાયો હતો. જેમા ધ્રોલ પ્રાંત અધિકારી વિ.ડી. સાકરીયા, ધ્રોલ મામલતદાર ઝાંપડા, ધ્રોલ સી.પી.આઇ ઍમ.આર. સવસેટા સહિત ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ સહિત તાલુકા ના આગેવાનો લૈયારા પ્રાથમિક શાળા મા દેશ ભકિત વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.(૩૦.૪)

 

(12:42 pm IST)