સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th August 2022

ખંભાળિયાના સલાયામા તાજું જન્મેલું બાળક મળ્યું જસરયા ચોકમાં તાજું જન્મેલા બાળક ને ત્યજી દેવાયેલુ મળ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના સલાયામા તાજું જન્મેલું બાળક મળ્યું છે, જસરયા ચોકમાં તાજું જન્મેલા બાળક ને ત્યજી દેવાયેલુ મળ્યું છે,
બાળક ને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયા લાવવામાં આવ્યું હતું,
હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી બાળક ને જામનગર રીફર કરાયું છે, ત્યજી દેવાયેલા બાળક મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

(6:58 pm IST)