સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

જામનગરમાં ભારે વરસાદ બાદ શહેરની સ્થિતિનો ચિતાર મેળવવા- જાત નિરીક્ષણ કરવા મ્યુનિ, કમિશ્નર જાતે જ બાઇક લઇને નીકળ્યા

રાત્રે શહેરમાં બાઈક લઇને નીકળી વરસાદ બાદની સ્થિતિની જાત માહિતી મેળવી

જામનગર : જામનગરમાં ભારે વરસાદ બાદ શહેર ની સ્થિતિ નો ચિતાર મેળવવા,  જાત નિરીક્ષણ કરવા મ્યુનિસિપલ કમિશ્નર જાતે જ બાઇક લઇને રાત્રે  શહેરમા નીકળ્યા હતા રાત્રે શહેરમાં બાઈક લઇને નીકળી વરસાદ બાદની સ્થિતિની જાત માહિતી મેળવી હતી

(10:50 pm IST)