સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

ક્ચ્છમાં મેઘમહેર : અંજારમાં 2 કલાકમાં વધુ દોઢ ઇંચ વરસાદ: ભચાઉમાં સવા ઇંચ પાણી પડ્યું:

ગાંધીધામ અને રાપરમાં અડધો ઇંચ વરસાદ : કચ્છના અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

ક્ચ્છમાં મેઘમહેર થઇ છે કચ્છના  અંજારમાં 2 કલાકમાં વધુ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે જયારે  ભચાઉમાં સવા ઇંચ પાણી પડ્યું છે ભારે વરસાદને કારણે રસ્તાઓમાં પાણી વહ્યા હતા કચ્છના ગાંધીધામ અને રાપરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો કચ્છના અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ રહ્યો છે

 

(9:23 am IST)