News of Wednesday, 15th September 2021
પડધરીનાં સરપદડમાં વરસાદથી નુકશાનનું નિરીક્ષણ કરતા મોહનભાઇ કુંડારીયા
પડધરી : તાલુકાના સરપદડ ગામે સાંબેલાધાર વરસાદથી થયેલ નુકસાનીનું જાત નિરીક્ષણ કરવા રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયા અને પડધરી તાલુકા ભાજપ પ્રમુખ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ તેમજ આગેવાનો આવ્યા હતાં. (તસ્વીર - અહેવાલ : મનમોહન બગડાઇ -પડધરી)
(1:38 pm IST)