સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th January 2021

મોરબી જિલ્લામાં ૧૮૩ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી

મોરબી તા. ૧૬ : મોરબી જીલ્લાના વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવત ૧૮૩ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવાના આદેશ જીલ્લા એસપી દ્વારા આપવામાં આવ્‍યા છે જીલ્લા એસપી એસ આર ઓડેદરા દ્વારા બદલીના આદેશ આપવામાં આવ્‍યા છે.

(1:00 pm IST)