News of Tuesday, 16th February 2021
ભાજપના વાવાઝોડામાં કોંગ્રેસ માટે મીઠી વીરડી ફૂટી નીકળી: ગુજરાતમાં કોંગ્રેસને સૌપ્રથમ બિન હરીફ બેઠક ધોરાજી પંથકમાં મળી
ધોરાજી: ગુજરાતમા કૉંગ્રેસની પ્રથમ બિનહરીફ બેઠક જાહેર થઈ છે. ધોરાજી તાલુકા પંચાયતની ઝાંઝમેર બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમા બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે.
(8:45 pm IST)