સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th June 2022

ગારીયાધારમાં ભાજપની બાઇક રેલી

ગારીયાધારઃ શહેર તાલુકા યુવા ભાજપ દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ગાયત્રી મંદિરથી ભાજપ કાર્યાલય સુધી બાઇક સાથે તિરંગા યાત્રા યોજાઇ હતી. જેમાં જિલ્લા-તાલુકા ભાજપના પ્રમુખો સહિતના કાર્યકરો જોડાયા હતા.(તસ્‍વીરઃઅહેવાલઃ ચરણ ચાવડા- ગારીયાધાર)

 

(10:56 am IST)