સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th July 2021

કથામાં સંતવૃંદ

 જૂનાગઢ : સદગુરૂ શ્રી જેન્તિરામ બાપાનાં પ્રતિનિધિ સ્વરૂપે શાસ્ત્રી શ્રી રાજેશભાઇ શીલુની પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાનાં વ્યાસાસને એવં પૂજ્ય શેરનાથ બાપુ, ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ, જૂનાગઢ આયોજીત ગિરનારી ભાગવતી કથાગંગામાં પાવન ઉપસ્થિતી એવં ઉપસ્થિત સંતવૃંદ પૂજ્ય મુકતાનંદ બાપુ, પૂજ્ય વિજયબાપુ, પૂજ્ય શિવરામ સાહેબ, પૂજય મહેન્દ્રનાથ બાપુ, પૂજ્ય મહાદેવબાપુ, શાસ્ત્રી ભાઇશંકરભાઇ જોશી, શાસ્ત્રી હાર્દિકભાઇ જોશી, શાસ્ત્રી પ્રવિણભાઇ દવે, શાસ્ત્રી રાજુભાઇ દવે, શાસ્ત્રી પ્રવિણભાઇ જોશી, સુપ્રસિધ્ધ સંતવાણી આરાધક દલસુખભાઇ પ્રજાપતિ, ગુરૂભકત વિનુભાઇ જોશી એવા ગુરૂભકત હિતેશભાઇ શીલુ હાજર રહ્યા હતા.

(12:41 pm IST)