સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th July 2021

ગોંડલમાં સીએનજી કારમાં આગ ભભૂકી

ગોંડલ : કોલેજ ચોકમાં સીએનજી કારમાં આગ લાગતા ગોંડલ ફાયર ફાઇટર ઘટના સ્થળે સમયસર આવી જતા મોટી જાનહાનિ ટળી હતી. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(12:49 pm IST)