સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th August 2022

ભાવનગર શહેરમાં કોરોનાના નવા બે કેસ નોંધાયા

હવે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 61 રહેવા પામી

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: ભાવનગર શહેરમાં આજે કોરાનાના  બે પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર ગ્રામ્યમાં આજે કોઈ કેસ નોંધાયો નથી. ભાવનગર શહેર કે ગ્રામ્યમાં આજે કોઈ દર્દી ડિસ્ચાર્જ થયેલ નથી. હવે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 61 રહેવા પામી છે.

(7:58 pm IST)