News of Monday, 17th January 2022
માળિયાના જુના સુલતાનપુર ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા.
મળતી માહિતી મુજબ માળિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સુલતાનપુર ગામે ધોડાધ્રોઈ નદીના કાંઠે જાહેરમાં જુગાર રમતા સુરેશભાઈ ઉર્ફે ભગત વિઠ્ઠલભાઈ સીતાપરા, વેરશીભાઈ રણછોડભાઈ સુનરા અને અકબરભાઈ હારૂનભાઈ પારેડી ને રોકડ રકમ રૂ.૮૦૩૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:01 pm IST)