સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th January 2022

જામનગર મહાનગર પાલિકાના પાવર લાઈન કંપનીમાં ડોર ટુ ડોર કામ કરતા કર્મચારીઓ બપોરથી જ હોબાળો મચાવી હડતાળ ઉપર‌ ઉતર્યા

કચરા ઉપાડવાની કામગીરી ઠપ્પ : ડેપ્યુટી કમિશનર વસ્તાનીને આવેદન પત્ર આપી તાત્કાલિક પગાર તેમજ પ્રશ્નો ઉકેલવા રજૂઆત કરી

જામનગર મહાનગર પાલિકાના પાવર લાઈન કંપનીમાં ડોર ટુ ડોર કામ કરતા કર્મચારીઓ સોમવાર બપોરથી જ હોબાળો મચાવી હડતાળ ઉપર‌ ઉતરી જતાં તમામ કચરા ઉપાડવા ની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે અને બપોર બાદ તમામ સફાઈ કર્મચારીઓ લાલ બંગલા સકૅલ પહોંચી ડેપ્યુટી કમિશનર વસ્તાનીને આવેદન પત્ર આપી તાત્કાલિક પગાર તેમજ પ્રશ્નો ઉકેલવા રજૂઆત કરી છે. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(6:49 pm IST)