સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેશરિયો : દ્વારકા જિલ્લામાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર

જુનાગઢ-ખંભાળિયા,તા. ૧૭: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેશરિયો લહેરાયો છેદ્વારકા જિલ્લામાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.

જેમાં (૧)બરડીયા જિલ્લા પંચાયત સીટ-રમાબેન લુણાભા સુમણીયા ,ઓખા નગરપાલિકા વોર્ડ નંબર-૯ જગદીશભાઈ રામજીભાઈ ચાનપા ,મીઠાપુર-૨ તાલુકા પંચાયત અશોકભાઈ ભાણાભાઈ પટેલ ,ટુપણી તાલુકા પંચાયત-સંતોકબેન કાનાભા સુમણીય(૫)ધરાસણવેલ તાલુકા પંચાયત-રાજુબેન ભીખાભા સુમણીયા (૬)પોષીત્રા તાલુકા પંચાયત-કનૈયાભા હીરાભા માણેક બિનહરીફ વિજેતા જાહેર થયા છે તેમ ચૂંટણી ઇન્ચાર્જ પ્રદીપભાઈ ખીમાણીએ જણાવ્યું છે.

(12:50 pm IST)