સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 17th February 2021

જામનગર કોર્પોરેશનની ચૂંટણી માટે પોસ્ટલ બેલેટથી મતદાન

જામનગર : જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ચૂંટણી કામગીરીમાં ફરજ પરના અધિકારી કર્મચારીઓ માટે એમ.પી. શાહ કોમર્સ કોલેજમાં ૪ બુથોમાં જામનગરના ૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરૂ કરાઇ છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:55 pm IST)