News of Monday, 17th May 2021
ભાવનગર -અલંગ પંથકમાં દરિયામાં અતિ ભયાનક ૧૧ નંબરનું સિગ્નલ
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧૭: સંભવતિ વાવાઝોડાના પગલે દરિયાકાંઠા વિસ્તારમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
ત્યારે ભાવનગર જીલ્લાના અલંગ -દમણ મગદલા સહિતના દરિયાઇ પટ્ટી વિસ્તારોમાં ૧૧ નંબરનું સિગ્નલ લગાવાયું છે.
(4:47 pm IST)