News of Tuesday, 17th May 2022
ગોંડલના ચોરડી પાસે કારનું ટાયર ફાટતા ડ્રાઇવર ગંભીર
ગોંડલ : ગોંડલથી વીરપુર તરફ જતા ચોરડી ગામ નજીક એક કારમાં ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ડ્રાઇવરને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
(11:03 am IST)