News of Thursday, 17th September 2020
પોરબંદરમાં કોરાનાના ૩ પોઝીટીવ કેસઃ એક દર્દીનું સારવારમાં મોત
પોરબંદરઃ કોરાના પોઝીટીવના વધુ ૩ કેસ આવ્યા છે એક દર્દીનું કોરાનાની સારવાર દરમિયાન મોત નીપજયું છે. ૩ પોઝીટીવ કેસ બીરલા કોલોની, કડિયા પ્લોટ તથા વ્હોરાવાડ વિસ્તારમાંથી આવેલ છે.
(8:55 am IST)