News of Wednesday, 18th May 2022
ધજાળા પાસે પિસ્તોલ સાથે પકડાયો
વઢવાણ : ધજાળા ચોકડી ઉપર આવેલ મહેશ્વરી ઓટો પાર્ટસ નામના ગેરેજમાં આરોપી સુરેશભાઇ બોધાભાઇ સાકરીયા ે ત.કોળી ઉ.વ.૩૬ રહે.નવાગામ (બાવળીયાનુ) તા.સાયલા વાળો પોતાના કબ્જામાં ગે.કા. લાયસન્સ કે આધાર પુરાવા વગર પીસ્ટલ કિ.રૂ.૩૦,૦૦૦/-ની રાખી સાથે પકડી પાડી મજકુર ઇસમ વિરૂધ્ધમાં ધજાળા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ મુજબ આરોપી વિરૂધ્ધમાં ગુન્હો નોધાવવામાં આવેલ છે. આ કામગીરી પો.ઇન્સ. .વી.વી. ત્રિવેદી, એ.એસ.આઈ રવિભાઈ ભરવાડ, હે.કો. મહિપતસિંહ મકવાણા, હે.કો હરદેવસિંહ પરમારએ કરી હતી.
(11:57 am IST)