સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th June 2021

મોરબી અને માળિયા તાલુકામાં કોરોનાના નવા ૦૩ કેસ, જીલ્લામાં ૧૫ એક્ટીવ કેસ

મોરબી અને માળિયા તાલુકામાં આજે કોરોનાના નવા ૦૩ કેસ નોંધાયા છે તો ૦૧ દર્દી સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૫ થયો છે
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૨ કેસ ગ્રામ્ય પંથકમાં નોંધાયા છે જયારે માળિયા તાલુકાનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૦૩ કેસો નોંધાયા છે જીલ્લામાં આજે એક દર્દી સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૫ થયો છે

(10:01 pm IST)