News of Friday, 18th June 2021
કાલાવડમાં બે કલાકમાં અનરાધાર બે ઇંચ વરસાદ : ધ્રોલમાં અડધો ઇંચ વરસ્યો
જામનગર જિલ્લાના કાલાવડમાં સાંજે ૬ થી ૮ ની વચ્ચે 45 મિમી વરસાદ નોંધાયો છે જ્યારે ધ્રોલમાં રાત્રે ૮ પછી ૧૪ એમએમ વરસાદ નોંધાયો છે
(10:04 pm IST)