News of Friday, 18th June 2021
જસદણમાં ફકત અડધા ઇંચ વરસાદમાં તંત્રની પોલ ખુલ્લી ગઇ
જસદણ : સખ્ત ઉકળાટ બાદ અડધો ઇંચ ધીમી ધારે વરસાદ વરસતાની સાથે ઠેર ઠેર પાણી ભરાતા તંત્રની પોલ ખુલ્લી પડી ગઇ હતી. શહેરમાં ઠેક ઠેકાણે પાણી ભરાય જતાં લોકોએ સોશ્યલ મીડિયામાં બળાપા વ્યકત કર્યા હતાં શહેર નગરપાલિકાના ચીફ ઓફીસરે કડક કામગીરી કરવાની જરૂર છે. (તસ્વીર - અહેવાલ : હુસામુદીન કપાસી જસદણ)
(11:39 am IST)