News of Friday, 18th June 2021
કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફને ચરસનું પેકેટ મળ્યું
ભુજ : કચ્છની દરિયાઈ સરહદે ક્રીક એરિયામાંથી બીએસએફને ચરસનું એક બિનવારસુ પેકેટ મળી આવ્યું છે. જખૌ અને કોટેશ્વર વચ્ચે આવેલ હાજી ઈબ્રાહિમ ક્રીક પાસેથી ચરસનું આ બિનવારસુ પેકેટ મળી આવ્યું છે.
(7:36 pm IST)