News of Saturday, 18th September 2021
જૂનાગઢ : ગેરકાયદે ભરતી રદ કરવા 'આપ'ની રજૂઆત :
જૂનાગઢ : મહાનગરપાલિકામાં રોજમદાર કર્મચારીઓની ગેરકાયદે ભરતી અંગે તપાસ કરીને આ ગેરકાયદે ભરતી રદ કરવાની માંગણી સાથે મ્યુનિ.કમિશ્નરને આપ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી તે તસ્વીર.
(10:14 am IST)