સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 18th October 2020

દ્વારકામાં બપોરથી ધાબડીયું વાતાવરણ:,વિજળીના ચમકારા સાથે ધીમેધીમે વરસાદના છાંટા .

દ્ધારકા થી ૨૦કિ.મી દુર સાજેં ખુબ ધોધમાર વરસાદ

દ્વારકામાં બપોરથી ધાબડીયું વાતાવરણ:,વિજળી ના ચમકારા સાથે ધીમેધીમે વરસાદના છાંટા પડી રહ્યાં છે સાથે  દ્ધારકા થી ૨૦કિ.મી દુર સાજેં ખુબ ધોધમાર વરસાદ ખાબક્યો છે  છેલ્લી અડધી કલાકથી વીજળીના ચમકારા સાથે ધીમીધારે વરસાદ ચાલુ છે

(8:46 pm IST)