સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 18th October 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 50 પોઝિટિવ કેસ નોંધાયા :વધુ 46 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા

જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 50 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 46 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 205 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં 85661 સેમ્પલ લેવાયા છે 

(6:33 pm IST)