સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 18th October 2020

રોલમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ : બે કલાકમાં સવા ચાર ઇંચ ખાબકયો: જોડિયામાં સવા ઇંચ : રાજકોટથી ફલા સુધી ધોધમાર વરસાદ

ધ્રોલમાં  વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે .છૈલલા બે કલાકમાં સવા ચાર ઇંચ વરસાદ ખાબકયો છે અને જોડિયામાં સવા ઇંચ વરસાદ પડયો છે. રાજકોટથી ફલા સુધી ધોધમાર વરસાદ પડી રહયો છે.

(9:13 pm IST)