News of Thursday, 18th November 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો: વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો છે,જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી, અત્યાર સુધીમાં કુલ 4.14.410 સેમ્પલ લેવાયા છે
(10:36 pm IST)