સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th November 2021

રાત્રે 12 વાગ્યે કચ્છના અંજાર અને દ્વારકામાં કમોસમી વરસાદ ચાલુ : વાતાવરણમાં ઠંડક પ્રસરી

કચ્છના અંજારમાં અત્યારે મોડી રાત્રે ૧૨ આસપાસ  કમોસમી વરસાદ પડી રહ્યો છે.,જયારે અત્યારે મોડીરાત્રે 12 વાગ્યે દ્વારકામાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે

(12:47 am IST)